{"title":"一项研究的社会自由的女性对一些变量સ્ત્રીઓનીસામાજિકસ્વંતંત્રતાનોકેટલાકચલોનાસંદર્ભમાંઅભ્યાસો","authors":"Dr. C.G. Bhrambhatt","doi":"10.37867/te150341","DOIUrl":null,"url":null,"abstract":"પ્રસ્તુત સંશોધન પેપરમાં સંશોધક દ્વારા સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા અંગે અભ્યાસ હાથ ધરવામાં આવેલ છે. સંશોધક દ્વારા સામાજિક સ્વંતંત્રતા માપન માટેની એલ.આઇ.ભૂષણ રચિત કસોટીની મદદથી 400 સ્ત્રીઓ પાસેથી માહિતી એકત્રીકરણ કરવામાં આવેલ છે. નિદર્શની પસંદગી સ્તરીકૃત યાદ્છિક નિદર્શન પદ્ધતિથી કરવામાં આવી હતી. સંશોધક દ્વારા ક્રાંતિક ગુણોત્તરની મદદથી શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવેલ છે. સંશોધનના મહત્વના તારણોમાં સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા પર તેમના રહેઠાણના વિસ્તાર, વૈવાહિક દરજ્જો, કુટુંબના પ્રકાર અને કાર્યના દરજ્જાની સાર્થક અસર જોવા મળેલ છે. સ્ત્રીઓની શૈક્ષણિક લાયકાતની તેમની સામાજિક સ્વંતંત્રતા પર કોઇ સાર્થક અસર જોવા મળતી નથી.","PeriodicalId":23114,"journal":{"name":"Towards Excellence","volume":"50 1","pages":"0"},"PeriodicalIF":0.0000,"publicationDate":"2023-09-30","publicationTypes":"Journal Article","fieldsOfStudy":null,"isOpenAccess":false,"openAccessPdf":"","citationCount":"0","resultStr":"{\"title\":\"A STUDY OF SOCIAL FREEDOM OF WOMEN WITH RESPECT TO SOME VARIABLES સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતાનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસો\",\"authors\":\"Dr. C.G. Bhrambhatt\",\"doi\":\"10.37867/te150341\",\"DOIUrl\":null,\"url\":null,\"abstract\":\"પ્રસ્તુત સંશોધન પેપરમાં સંશોધક દ્વારા સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા અંગે અભ્યાસ હાથ ધરવામાં આવેલ છે. સંશોધક દ્વારા સામાજિક સ્વંતંત્રતા માપન માટેની એલ.આઇ.ભૂષણ રચિત કસોટીની મદદથી 400 સ્ત્રીઓ પાસેથી માહિતી એકત્રીકરણ કરવામાં આવેલ છે. નિદર્શની પસંદગી સ્તરીકૃત યાદ્છિક નિદર્શન પદ્ધતિથી કરવામાં આવી હતી. સંશોધક દ્વારા ક્રાંતિક ગુણોત્તરની મદદથી શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવેલ છે. સંશોધનના મહત્વના તારણોમાં સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા પર તેમના રહેઠાણના વિસ્તાર, વૈવાહિક દરજ્જો, કુટુંબના પ્રકાર અને કાર્યના દરજ્જાની સાર્થક અસર જોવા મળેલ છે. સ્ત્રીઓની શૈક્ષણિક લાયકાતની તેમની સામાજિક સ્વંતંત્રતા પર કોઇ સાર્થક અસર જોવા મળતી નથી.\",\"PeriodicalId\":23114,\"journal\":{\"name\":\"Towards Excellence\",\"volume\":\"50 1\",\"pages\":\"0\"},\"PeriodicalIF\":0.0000,\"publicationDate\":\"2023-09-30\",\"publicationTypes\":\"Journal Article\",\"fieldsOfStudy\":null,\"isOpenAccess\":false,\"openAccessPdf\":\"\",\"citationCount\":\"0\",\"resultStr\":null,\"platform\":\"Semanticscholar\",\"paperid\":null,\"PeriodicalName\":\"Towards Excellence\",\"FirstCategoryId\":\"1085\",\"ListUrlMain\":\"https://doi.org/10.37867/te150341\",\"RegionNum\":0,\"RegionCategory\":null,\"ArticlePicture\":[],\"TitleCN\":null,\"AbstractTextCN\":null,\"PMCID\":null,\"EPubDate\":\"\",\"PubModel\":\"\",\"JCR\":\"\",\"JCRName\":\"\",\"Score\":null,\"Total\":0}","platform":"Semanticscholar","paperid":null,"PeriodicalName":"Towards Excellence","FirstCategoryId":"1085","ListUrlMain":"https://doi.org/10.37867/te150341","RegionNum":0,"RegionCategory":null,"ArticlePicture":[],"TitleCN":null,"AbstractTextCN":null,"PMCID":null,"EPubDate":"","PubModel":"","JCR":"","JCRName":"","Score":null,"Total":0}
A STUDY OF SOCIAL FREEDOM OF WOMEN WITH RESPECT TO SOME VARIABLES સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતાનો કેટલાક ચલોના સંદર્ભમાં અભ્યાસો
પ્રસ્તુત સંશોધન પેપરમાં સંશોધક દ્વારા સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા અંગે અભ્યાસ હાથ ધરવામાં આવેલ છે. સંશોધક દ્વારા સામાજિક સ્વંતંત્રતા માપન માટેની એલ.આઇ.ભૂષણ રચિત કસોટીની મદદથી 400 સ્ત્રીઓ પાસેથી માહિતી એકત્રીકરણ કરવામાં આવેલ છે. નિદર્શની પસંદગી સ્તરીકૃત યાદ્છિક નિદર્શન પદ્ધતિથી કરવામાં આવી હતી. સંશોધક દ્વારા ક્રાંતિક ગુણોત્તરની મદદથી શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવામાં આવેલ છે. સંશોધનના મહત્વના તારણોમાં સ્ત્રીઓની સામાજિક સ્વંતંત્રતા પર તેમના રહેઠાણના વિસ્તાર, વૈવાહિક દરજ્જો, કુટુંબના પ્રકાર અને કાર્યના દરજ્જાની સાર્થક અસર જોવા મળેલ છે. સ્ત્રીઓની શૈક્ષણિક લાયકાતની તેમની સામાજિક સ્વંતંત્રતા પર કોઇ સાર્થક અસર જોવા મળતી નથી.