{"title":"હિંદી વિષયના શિક્ષણમાં કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીની રચના અને તેની અસકારકતા","authors":"","doi":"10.47968/gapbhasha.430016","DOIUrl":null,"url":null,"abstract":"પ્રસ્તુત સંશોધનમાં સંશોધનકર્તા એ હિંદી વિષયના અધ્યાપન કાર્યમાં કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીની અસરકારકતા જાણવાનો પ્રયાસ કરેલ છે. સંશોધન માટે ધોરણ -8 હિંદીના પસંદ કરેલ વિષયવસ્તુને સરળતાથી ભણાવવા માટે કમ્પ્યુટર આધારિત શિક્ષણ સામગ્રીની રચના કરવામાં આવી હતી. કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીની અસરકારકતા જાણવા માટે બે પ્રયોગ કરવામાં આવ્યા. બન્ને પ્રયોગમા ચાર શાળાના 93 કુમાર અને 63 કન્યાઓમાં 40 કુમાર અને 38 કન્યાઓને કમ્પ્યૂટર આધારિત શિક્ષણ દ્વારા 53 કુમાર અને 25 કન્યાઓને પરંપરાગત પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું. શિક્ષણ કાર્ય સંદર્ભે કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીની અસરકારકતા જાણવા માટે પૂર્વ કસોટી અને ઉત્તર કસોટી દ્વારા વિદ્યાર્થીઓના પ્રમાણ વિચલન,મધ્યસ્થ, ટી-મૂલ્ય, સરાસરી, વિસમતા જાણવામાં આવી હતી. પ્રાપ્ત ટી – ટી-મૂલ્યનું સાર્થકતા સ્તર તપાસતા જાણવા મળ્યુ કે કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સિદ્ધિ પરંપરાગત વિધીથી શિક્ષણ મેળવતા બાળકોથી વધારે હતી.","PeriodicalId":159331,"journal":{"name":"GAP BHASHA - A MULTILINGUAL JOURNAL OF RESEARCH","volume":"1 1","pages":"0"},"PeriodicalIF":0.0000,"publicationDate":"1900-01-01","publicationTypes":"Journal Article","fieldsOfStudy":null,"isOpenAccess":false,"openAccessPdf":"","citationCount":"0","resultStr":null,"platform":"Semanticscholar","paperid":null,"PeriodicalName":"GAP BHASHA - A MULTILINGUAL JOURNAL OF RESEARCH","FirstCategoryId":"1085","ListUrlMain":"https://doi.org/10.47968/gapbhasha.430016","RegionNum":0,"RegionCategory":null,"ArticlePicture":[],"TitleCN":null,"AbstractTextCN":null,"PMCID":null,"EPubDate":"","PubModel":"","JCR":"","JCRName":"","Score":null,"Total":0}
હિંદી વિષયના શિક્ષણમાં કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીની રચના અને તેની અસકારકતા
પ્રસ્તુત સંશોધનમાં સંશોધનકર્તા એ હિંદી વિષયના અધ્યાપન કાર્યમાં કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીની અસરકારકતા જાણવાનો પ્રયાસ કરેલ છે. સંશોધન માટે ધોરણ -8 હિંદીના પસંદ કરેલ વિષયવસ્તુને સરળતાથી ભણાવવા માટે કમ્પ્યુટર આધારિત શિક્ષણ સામગ્રીની રચના કરવામાં આવી હતી. કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીની અસરકારકતા જાણવા માટે બે પ્રયોગ કરવામાં આવ્યા. બન્ને પ્રયોગમા ચાર શાળાના 93 કુમાર અને 63 કન્યાઓમાં 40 કુમાર અને 38 કન્યાઓને કમ્પ્યૂટર આધારિત શિક્ષણ દ્વારા 53 કુમાર અને 25 કન્યાઓને પરંપરાગત પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું. શિક્ષણ કાર્ય સંદર્ભે કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીની અસરકારકતા જાણવા માટે પૂર્વ કસોટી અને ઉત્તર કસોટી દ્વારા વિદ્યાર્થીઓના પ્રમાણ વિચલન,મધ્યસ્થ, ટી-મૂલ્ય, સરાસરી, વિસમતા જાણવામાં આવી હતી. પ્રાપ્ત ટી – ટી-મૂલ્યનું સાર્થકતા સ્તર તપાસતા જાણવા મળ્યુ કે કમ્પ્યૂટર આધારિત શિક્ષણ સામગ્રીથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સિદ્ધિ પરંપરાગત વિધીથી શિક્ષણ મેળવતા બાળકોથી વધારે હતી.