{"title":"નવી શિક્ષણનીતિના સંદર્ભે શિક્ષણમાં એન્ડ્રોઇડ એપ્સની ભૂમિકા","authors":"પિનલ પુજારા","doi":"10.37867/te150226","DOIUrl":null,"url":null,"abstract":"તાજતેરની મહામારી અને રોગચાળામાં વધારો જોતા જરૂરી છેકે આપણે જ્યારે પણ પરંપરાગત અને વ્યક્તિગત શિક્ષણના માધ્યમો શક્ય ન હોય ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણના વૈકલ્પિક માધ્યમો સાથે તૈયાર રહી. આ સંબંધમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તેના સંભવિત જોખમોને સ્વીકારતી વખતે તકનીકીના લાભ ઉઠાવવાના મહત્તવને માન્યતા આપે છે. તેમાં શિક્ષણની સમસ્યાઓના ઉકેલ અથવા તેને ઘટાડવાના કાર્યમાં ઓનલાઇન/ ડિજિટલ શિક્ષણની મદદ કેવી રીતે મેળવી શકાય તે નક્કી કરવા માટે કાળજીપૂર્વક માળખું અને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલા પ્રાયોગિક અભ્યાસોની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણોને ધ્યાનમાં રાખી અનેક પ્રકારની એપ્સ તેમજ એ એપ્સથી થતાં ફાયદા અને ગેરફાયદાની ચર્ચા પ્રસ્તુત પેપરમાં કરવામાં આવી છે.","PeriodicalId":23114,"journal":{"name":"Towards Excellence","volume":"15 1","pages":""},"PeriodicalIF":0.0000,"publicationDate":"2023-06-30","publicationTypes":"Journal Article","fieldsOfStudy":null,"isOpenAccess":false,"openAccessPdf":"","citationCount":"0","resultStr":null,"platform":"Semanticscholar","paperid":null,"PeriodicalName":"Towards Excellence","FirstCategoryId":"1085","ListUrlMain":"https://doi.org/10.37867/te150226","RegionNum":0,"RegionCategory":null,"ArticlePicture":[],"TitleCN":null,"AbstractTextCN":null,"PMCID":null,"EPubDate":"","PubModel":"","JCR":"","JCRName":"","Score":null,"Total":0}
引用次数: 0
Abstract
તાજતેરની મહામારી અને રોગચાળામાં વધારો જોતા જરૂરી છેકે આપણે જ્યારે પણ પરંપરાગત અને વ્યક્તિગત શિક્ષણના માધ્યમો શક્ય ન હોય ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણના વૈકલ્પિક માધ્યમો સાથે તૈયાર રહી. આ સંબંધમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તેના સંભવિત જોખમોને સ્વીકારતી વખતે તકનીકીના લાભ ઉઠાવવાના મહત્તવને માન્યતા આપે છે. તેમાં શિક્ષણની સમસ્યાઓના ઉકેલ અથવા તેને ઘટાડવાના કાર્યમાં ઓનલાઇન/ ડિજિટલ શિક્ષણની મદદ કેવી રીતે મેળવી શકાય તે નક્કી કરવા માટે કાળજીપૂર્વક માળખું અને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલા પ્રાયોગિક અભ્યાસોની ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભલામણોને ધ્યાનમાં રાખી અનેક પ્રકારની એપ્સ તેમજ એ એપ્સથી થતાં ફાયદા અને ગેરફાયદાની ચર્ચા પ્રસ્તુત પેપરમાં કરવામાં આવી છે.